ટુ - વ્હીલર વાહનના પસંદગીના નંબર મેળવવા તમામ નંબરોની નવી સિરિઝ GJ-12-HDનું ઓકશન કરાશે.16 hours agomore_vert
Dang: ગિરિમથક સાપુતારા સહિત પૂર્વ પટ્ટીનાં ગામડાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો..17 hours agomore_vert
વિજાપુર મણિપુરા ગામના બુથ નંબર 190191 માં બોગસ મતદાન ની કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલની ફરીયાદ મામલતદારે ઔપચારિક તપાસ કરી ઉડાડી દેવાઈ18 hours agomore_vert
સુરેન્દ્રનગરના મનસુખભાઈ દલોલિયાએ પગમાં પેરેલિસિસની તકલીફ હોવા છતાં જોમ અને જુસ્સા સાથે કર્યું મતદાન18 hours agomore_vert
સુરેન્દ્રનગરમાં પ્રિસાઈડિંગ ઓફિસરને હ્વદયની તકલીફ થતા સિમ્સ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ કરાઈ કેશલેસ સુવિધા18 hours agomore_vert
ધ્રાંગધ્રાના કુડા રોડ પર કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો, રીક્ષા ચાલક સહિત ચારને ગંભીર ઈજાઓ18 hours agomore_vert
અરવલ્લી : મેઘરજ મામલતદાર કચેરી નજીક ભાજપ યુવા નેતા હિમાંશુ પટેલને આંતરી બાઇક સવાર અસામાજીક તત્ત્વોનો હુમલો18 hours agomore_vert
ભિલોડા ભેટાલી નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ચૂંટણી ફરજ પરથી પરત ફરતા શિક્ષક સહિત બેના મોત19 hours agomore_vert
અરવલ્લી : ભાજપ યુવા નેતા પર હુમલો કરનાર 5 હુમલાખોરોને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચ્યા19 hours agomore_vert
કાલોલ ખાતે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી તથા લેબોરેટરી દ્વારા વિશ્વ રેડક્રોસ તથા થેલેસેમિયા દિવસની ઉજવણી19 hours agomore_vert
વાંસદા તાલુકાના બારતાડ ઉનાઈ ગામે મોડી રાત્રે અગમ્ય કારણસર બે ભાઇના મકાનમાં લાગેલી આગમાં ઘરવખરી થઈ ગયા.19 hours agomore_vert
MORBI:મોરબી ફાયર- ઈમરજન્સી સર્વિસીસના સ્ટાફ દ્વારા સિવિલ હોસ્પિટલ ડોક્ટર અને સ્ટાફને ફાયર ડેમોન્સટ્રેશન ટ્રેનિંગ આપવામાં આવી19 hours agomore_vert
કાલોલ એનએમજી હોસ્પીટલ અને ઓડ ફળિયા મેઈનરોડ પાસેની ગટર ઉભરાતાં ગટરના ગંદા પાણી રોડ ઉપર.!!Yesterdaymore_vert
કાલોલ તાલુકામાં પીડિત મહિલાને તેઓનું ત્રણ વર્ષનું બાળક ૧૮૧ અભયમ ટીમે પાછું અપાવ્યું.Yesterdaymore_vert